ભુજ શહેરમાં મહિલા પોતાના શરીર ઉપર પેટ્રોલ છાટીને સળગી જતાં મોત નીપજયું હતું.

તા. 03 / 06 / 2018 નો બનાવ .

ભુજ શહેરમાં આવેલ રાવલવાડી એન્જિનિયર કોલેજ પાસે પ્રતિ સંજયભાઈ બુધ્ધ ભટ્ટી (ઉ. વ. ૧૮ ) રહે – નવી રાવલ વાડી એન્જિનિયર કોલેજની પાસે ભુજ વાળા પો.સ્ટે. આવી જાણ કરેલ છે. તે મારા માતા વર્ષાબેન સંજય ભાઈ બુધ્ધભટ્ટી (ઉ. વ . ૪૨ ) વાળા ઘરે હાજર હતા ત્યારે તેમણે પોતે પોતાની જાતે શરીર પેટ્રોલ છાટી દીવાસડી ચાપી સળગી જતાં મરણ ગયેલ છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાથી  જાણવા મળતી વિગતો મુજબ તેની લાશ તેમના ઘરે જોવા મળી હતી.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *