નખત્રાણા તાલુકામાં જાતવીરા મંદિર રોડ પાસે એક પવનચક્કી કન્ટેનર પલટી મારી
નખત્રાણા તાલુકા ના જતાવિરા મંદિર રોડ પાસે એક પવનચક્કી કન્ટેનર પલટી મારતા કોઇ જાનહાનિ નહી,તલ,લૈયારી,છારી,ફુલાય,મોતિચુર,ગેચડા,પૈયા,વેડહાર,બુરકલ જેવા અનેક ગામોના વાહનો નખત્રાણા તરફ જવા માટે અહીં જતાવીરા ગામ થી પસાર થાય છે, પવન ચક્કીના કન્ટેનર પલટી મારતા નખત્રણા તરફથી આવનારા વાહનો તથા નખત્રાણા તરફ જવા વાળા વાહનો જતાવીરા થી પવન ચક્કીના કન્ટેનર પલટી મારતા તે જગ્યાથી માંડ માંડ નિકળતા હતા, તેવુ જતાવીરા ગામના અનેક ગ્રામજનો એ જણાવ્યું હતું
રિપોટર અબુબકર લૈયારી