પાટણ જિલ્લા ના રાધનપુર તાલુકા ના બાદરપુરા ગામે ધરે ધરે ફરી ને કોરોના વેકશીન અપાઈ

બાદરપુરા  માં  કોરોના વેકસીન  ઘરે ઘરે ફરી ને કરવા માં આવ્યુ જેમાં  ના પડતા  લાભાર્થીને વેકસીન લેવા માટે સમજાવવામાં આવ્યા જેમાં શાળાના આચાર્ય ,મુકેશભાઈ , શાળાના શિક્ષક અશોકભાઈ ,ગામનાં સરપંચ  મુકેશભાઇ, તલાટી દશરથભાઈ  આરોગ્ય કર્મચારી હરેશભાઈ જોશી ,સોનલબેન મકવાણા , આંગણવાડી કાર્યકર નીતાબેન તથા આશા વર્કર સવિતાબેન  એ ચાલુ વરસાદ માં વેક્સીન   ની કામગીરી   કરવા માં આવી.

બાઈટ મુકેશભાઇ સોલંકી

રિપોટર ભરતભાઈ સથવારા પાટણ