નખત્રાણા તાલુકાનાં લક્ષ્મીપર ગામે નદીના પટમાં દેશી દારૂ તથા દારૂ બનાવાનો આથો ઝડપાયો.
તા : ૩.૬.૧૮ : નો બનાવ
નખત્રાણા તાલુકાનાં લક્ષ્મીપર ગામની નદીના પટમાં ઇમરાન કાશુ સુરંગીએ ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે પોતાના કબ્જામાં દેશી દારૂ લીટર ૧૦૦ કી.રૂ. ૨૦૦૦/- તથા દેશી દારૂ બનાવાનો આથો લીટર ૬૦૦ કી.રૂ. ૧૨૦૦/- એમ કુલ્લ રૂ. ૩૨૦૦/-નો મુદ્દામાલ રાખી નખત્રાણા પોલીસે કરેલ રેઇડ દરમિયાન નાસી જઈ ગુનો કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.