ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા આયોજિત કામદારો યોજાયા

ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા આયોજિત કામદારો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ છે આ યોજના અંતર્ગત અંત્યેષ્ઠિ સહાય યોજના (પત્ની,પતિ મૃત્યુ 1.વષૅ માં થયું હોય) રામજી ભાઈ જોગી ના અવસાન પછી રામજીભાઈ ના પત્ની ગીતા બહેન જોગી ને બેટી સુરક્ષા દળ ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ..મુકતા ગોરી ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીનગર ગુજરાત ના ટ્રસ્ટી.નારી શક્તિ ના રાષ્ટ્રીય BJP કરછ જિલ્લા મહિલા મોરચા ના મંત્રી આશિકા બહેન ભટ્ટ અને ડીએસ ઓ કે.બી.સોઢા સાહેબ ના સંર્પક કર્યા પછી તેમણે મદદ મદદ માટે અરજી કરી હતી ઓફિસ ની કાર્યવાહી બાદ ગીતા બહેન ને 5000.નો ચેક આશિકા બહેન ભટ્ટ અને કે.બી.સોઢા સાહેબ ના હસ્તે અપાયું હતું