નખત્રાણા તાલુકામાં સુખર અને ગંગાજીના વે કાંઢે પુલ નાનો હોવાથી પાણી બહારે નિકડ્યું જેમાં પાવરપટ્ટી વિસ્તારના વાહન ચાલકો ફસાયા

નખત્રાણા તાલુકા ના  સુખપર  ગંગાજી નંદી બે કાઠે વહી નકળ તા સુખપર જતા નિરોણા પાવરપટ્ટી  વિસ્તાર મા વાહન ચાલકો અટકાયા હતા પુલ નાનો હોવા થી  રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા