ગાંધીધામ નગરપાલિકા ને મળ્યા નવનિયુક્ત પ્રમુખ ઉ.પ્રમુખ
ગાંધીધામ નગરપાલિકાની આજરોજ યોજાયેલ ચુંટણી નગરપાલિકા સભા ખંડમાં યોજાવામાં આવી હતી. ભારે તંગદિલી માહોલ વચ્ચે ભાજપના સભ્યોએ પ્રમુખ તરીકે કાનજી ભર્યા અને ઉ. પ્રમુખ તરીકે લીલાબેન શેટ્ટીને વિજયી બનાવવામાં સફળતા મળી હતી .
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.