ભાવનગર જિલ્લાના આ મેથળા બંધારા માટે સરકાર ૨૫ વર્ષ થી ખોટા દિલાસા આપતી હતી પણ ના છૂટકે લોકોએ હાથોહાથ નિર્માણ કામ શરૂ કર્યું .
ભાવનગર જિલ્લાના મેથળા બંધારા મતે સરકાર 25 વર્ષથી કોટા દિલાસા આપતી હતી પણ ના છુટકે લોકોએ હાથોહાથ નિર્માણ કામ શરૂ કર્યું.
૧ એપ્રિલ ૨૦૧૮ ના રોજ મેથળા બંધારા માટે ચીમકી આપતું આવેદન પત્ર પાઠવામાં આવ્યું. ૬ એપ્રિલ ૨૦૧૮ના મેથળા બંધારો બાંધવાનું કામ ૧૫ ગામ ૧૦ હજાર થી પણ વધુ લોકોએ હાથોહાથ મેળવી ને કામ શરૂ કર્યું પહેલા દિવસેજ જેસીબી અને ધૂળ ના વહાણ માટે ૧૦ ટ્રેક્ટર કામે લાગ્યા હતા. બંધારા આસપાસ ૩૫ થી ૪૦ ગામોમાં ખારું પાણી મળતું હતું તેને કારણે ખેતી અને પશુપાલનને મોટું નુકશાન થતાં લોકો હિજરત પણ કરતાં હતા તેવા સમયે આ કામ શરૂ થયું છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.