ગાંધીધામ અને માંડવી નગરપાલિકા પ્રમુખ-ઉપપ્રમુખ ની પસંદગી કરવામાં આવી.
કચ્છ જિલ્લાના ગાંધીધામ અને બંદરીય શહેર માંડવીમાં નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની યોજાયેલ ચુંટણીમાં ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ તરીકે નાનજી ભર્યા અને ઉપપ્રમુખ તરીકે લીલાબેન શેટ્ટીની પસંદગી કરાઇ છે.
જ્યારે માંડવીમાં પ્રમુખ તરીકે મેહુલભાઈ શાહ અને ઉપપ્રમુખ તરીકે ગીતાબેન રાજગોરની પસંદગી થઈ છે. શહેરમાં પસંદગી થયેલા પ્રમુખ- ઉપપ્રમુખએ શહેરમાં વિકાસના કામોનો કોલ આપ્યો હતો.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.