ગૌહત્યાનો કેસ શોધી કાઢતી પશ્ચિમ કચ્છ ભુજ પોલિસ

૦ મ્હેપોલીસ મહાનિરીક્ષક જે આરમોથલીયા સાહેબ,બોર્ડર રેંજ, ના તથા સૌરભસિંઘ સાહેબ, પોલીસ અધિક્ષક,પશ્ચિમ કચ્છ,ભુજ નાઓની સૂચના મુજબ પોલીસ અધિક્ષક ભુજનાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે વરનોરા ગામ ખાતે ગૌહત્યા થાઇ છે જે બાતમી અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ. જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ભુજ વિભાગ ભુજના સુપરવિજન હેઠળ બી.ડીવીજન પોસ્ટેના ઇ.પો.ઇન્સ કે.બી.વિહોલના તથા એલ.સી.બી.શાખાના ઇપો.ઇન્સ એચ.એમ.ગોહિલ તથા એલ.સી.બી.સ્ટાફ તથા એસ.ઓ.જી.સ્ટાફ તથા ભુજ શહેર બી ડિવીઝન પો.સ્ટાફ તથા માધાપર પો.સ્ટાફ દ્વારા રેઇડ કરતા લતીફ કાસમ મમણ ની વાડીમાં અવષેસો મળી આવેલ અને સદર હુ અવષેશોની એફ.એસ.એલ.અધિકારી દ્વારા તપાસ કરતા સદર અવષેસો ગૌહત્યાના હોઇ જેથી મજકુર વિરૂધ્ધમા પશુસંરક્ષણધારા મુજબ ગુનો દાખલ કરવામા આવેલ છે તથા નામદાર કોર્ટની ગાઇડ લાઇન મુજબ કોરોના ટેસ્ટ કરાવવાની તજવિજ ચાલુમા છે

*પડડાયેલ આરોપીનુ નામ,સરનામુઃ-

લતીફ કાસમ મમણ ઉ.વ.૪૬ રહે,નાના વરનોરા તા,ભુજ

*હાજર ન મળી આવેલ આરોપીઓ:-

(૧) દાઉદ લતીફ મમણ રહે,વરનોરા તા,ભુજ

(ર) રમજુ સુમરા(સિધ્ધી) રહે,વસ્નોરા તા,ભુજ

* ફામગીરીકરનાર પોલીસઅધિકારી/કર્મચારી:-

ઉપરોક્ત કામગીરીમા જે.એન.પંચાલ નાયબ પોલીસ અધિક્ષક ભુજ વિભાગ ભુજ નાઓના માર્ગદર્શન હેઠળ તથા ઇ.-પો.ઇન્સ કે.બી.વિહોલ તથા ઇ.પો.ઇન્સ એચ.એમ.ગોહિલ તથા એલ.સી.બી.સ્ટાફ.તથા એસ.ઓ.જી. પો.સ્ટાફ તથા ભુજ શહેર બી ડિવીઝન પો.સ્ટાફ.તથા માધાપર પોલીસ સ્ટાફના માણસોએ જોડાય સફળ કામગીરી કરેલ.