આદિપુર પોલીશે વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૧ના મે મહિના સુધીનો પ્રોહી મુદ્દામાલ નાશ કર્યો.

આદિપુર પોલીસ સ્ટેશન-જીલ્લો-પૂર્વ કચ્છ ગાંધીધામ   ફૉબ.બં.0૨૮૩૬-૨૬૦૬૧૫  તારીખ.૧૨/૧૦/૨૦૨૧ આદીપુર પો.સ્ટે.સને.૨૦૧૮ સને.૨૦૨૧ ના મે મહીના સુઘીનો પ્રોહી-   મુદામાલ નાશ કરતી આદીપુર પોલીસ  પોલીશ મહાંનિરીક્ષક  જે.આ૨. મોથાલીયા, બોડ૨ રેન્જ, ભુજ-કચ્છ તથા પોલીશ આધેક્ષક મયુ૨ પાટીલ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓની પ્રોહી મુદામાલ; નાશ કરવા સુચના અન્વયે આદીપુ૨ પો.સ્ટે. ખાતે અલગ અલગ ગુનાઓમાં સને ૨૦૧૮થી સને ૨૦૨૧ ના મે મહીના સુઘીમાં પકડાયેલ પ્રોહી મુદામાલ ઇગ્લીંશ દારૂનો મેશ્રી બીજા આંધેક જ્યુ.મેછ.ફ.ક સા ગાંઘીઘામ કોર્ટના હુકમ નં.૯૦૦૧/૨૦૨૧ તા.૨૨/૦૧/૨૦૨૧ વાળા હુકમથી આદીપુ૨ પો.સ્ટે.ના કુલ્લે.૭૪ ગુનાઓનો મુદામાલ નાયબ પોલીસ આંધેક્ષક ડી.એસ.વાઘેલા,અંજા૨ વિભાગ, અંજા૨ તથા વિમલ જેષી સબ.ડીવી.મેજી તથા ડોડીયા સાહેબ નશાબંઘી આબકારી અંજા૨નાઓની હાજરીમાં આદીપુ૨ પો.ચ્ટે.ના પો.સ.ઇ  એચ.એસ.તિવારી સા.નાઓએ મુદામાલ નાશ કરવા અંગેની કાર્યવાહી કરેલ છે. નાશ કરેલ મૂદામાલની વિગત:- (1) ઇંગ્લીશ દારૂની બોટલો નંગ.૩૭૭૯ કીરૂ.૧૪૪૨૦૮૫ (2) ઇંગ્લીશ દારૂના ક્વાટરીયા-૧૧0 કીરૂ. ૯૮૦૦ (3) બીયર નંગ.૧૦૦૬ કીરૂ.૧૦૦૩૫0૦ એમ કુલ્લે મુદામાલ કીરૂ.૧૫,૫૨,૮૩૫  આ કામગીરી આદિપુ૨ પોલીશ સ્ટેશનના પોલીશ સબ ઇભ્સપેકટ૨ એચ.એચર.તિવારી સાહેબ તથા આદિપુ૨ પોલીશ સ્ટેશનના પોલીશ સ્ટાફના માણસો દ્રારા કામગીરી કરવામાં આવેલ છે.