નખત્રાણામાં કોઈ અજાણ્યા આરોપીએ પવન ચક્કીના દરવાજા તોડી કરી ચોરી.
તા. ૧૧/૦૬/ ૨૦૧૮ નો બનાવ .
નખત્રાણા તા. મોરાઈ સીમમાં કોઈ અજાણ્યા આરોપીએ વિન્ડ વર્લ્ડ ઈન્ડિયા લિમિટેડ કંપનીની પવનચક્કી નં .૫૨ ,૫૩ .૫૪ ના દરવાજા તોડી નુકશાન કરી તેમાથી અરથીંગ કોપર વાયર ત્રણેય પવન ચક્કીના કુલ મળી ૧૭૪ મીટર જેની કિં . રૂ. ૭૫,૦૦૦ ની ચોરી કરી લઈ જઇ ગુન્હો કરેલ છે. ઘર્મેન્દ્રસિંહ ખેંગારજી સરવૈયાએ પોતાના ઉપરી અધિકારીને જાણ કર્યા બાદ તા. ૧૧ / ૦૬ .૨૦૧૮ ના ફરિયાદ દાખલ કરાવેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.