રતડીયા માં કોઈ અજાણ્યા આરોપીઓ પવનચક્કીના દરવાજા તોડી વાયરોની ચોરી કરી હતી.
તા. ૧૧/૦૬/૨૦૧૮ નો બનાવ
નખત્રાણા તાલુકાનાં રતડીયાની સીમમાં કોઈ અજાણ્યા આરોપીએ વિન્ડ વર્ડ ઈન્ડિયા લી. કંપનીની પવનચક્કી નં. ૧૦૪ અને ૧૦૬ ના દરવાજા તોડી નુકશાન કરી તેમાથી અરથીંગ કોપર વાયર મીટર ૧૮૦ જેની બંને ની મળીને કુલ કિં. રૂ. ૭૦,૦૦૦ /-ચોરી કરી , ગુન્હો કરેલ છે.જેની નોધ નખત્રાણા પોલીસ સ્ટેશનમાં કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.