અંજારમાં એકટીવાને ટક્કર લાગતાં એકટીવા ચાલકને ઇજાઓ થતાં જી.કે.જનરલમાં હોસ્પિટલ ખસેડાયો.
અંજારમાં સત્તાપર રોડ, પેટ્રોલપંપની પાસે રાજેશ ધનજીભાઇને શંભુભાઈ ધંજી આહિરનો ફોન આવતા રાજેશભાઈએ ત્યાં જઈને જોયું તો શંભુભાઈ ધંજી આહીર ત્યાં બેભાન હાલતમાં હતા. કોઈ તેમની એકટીવાને ટક્કર મારી ચાલ્યા ગયા હોતા તેમણે માથાના ભાગે ઇજા થઈ હતી. રાજેશભાઈએ શંભુભાઈને સારવાર માટે પ્રથમ અંજાર હોસ્પિટલ લઈ ગયેલ હતા. ત્યારબાદ વધુ સારવાર માટે જી. કે. જનરલ હોસ્પિટલ દાખલ કરેલ છે. જેની આગળની વધુ કાર્યવાહી હાથ ધરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.