મુન્દ્રા તાલુકાનાં રામણીયા ગામે જે ત્રણ શખ્સોને પકડીને મારવામાં આવ્યા હતા. તે નિર્દોષ છે.
મુન્દ્રા તાલુકાનાં રામણીયા ગામે જે ત્રણ શખ્સોને પકડીને મારવામાં આવ્યા હતા. તે નિર્દોષ છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું. કે આ શખ્સો ભુજના હોવાનું જણાવ્યુ હતું અને અમારી કચ્છ કેરની ટિમે આ ત્રણ જણાને મુલાકાત લીધી હતી ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર આ ત્રણ લોકો રામણીયા ગામમાં વેપાર કરવા આવેલ જે લોકોને ગ્રામજનો દ્વારા ઢોર માર માંરવામા આવી હતી. જે લોકોને પોલીસ દ્વારા મુન્દ્રા પોલિસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો. આ આવી રીતે કોઈ ગામમાં આવેલ લોકોને કોઈ નાગરિક વેપાર ઉપર હાથ ના ઉપાડી શકે આ બાબતે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરી અને આ વેપારીઓને ન્યાય આપવામાં આવે તેવી આ વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.