દિન દયાળ પોર્ટ દ્વારા દબાણ હટાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી

દિનદયાળ પોર્ટ દ્વારા તુણામાં 1 એકર વિસ્તાર દબાણ મુક્ત કરાયો, થોડા સમય પેહલા દબાણ હટાવ્યા પછી આજે તુણા બંદરના દરવાજા આસપાસના બહારની સાઈડના દબાણો પર બુલડોઝર ફેરવામાં આવ્યું હોટેલ, લારી-ગલ્લા, પતરાના શેડ હટાવવામાં આવ્યા હતા. ઉલેખનિય છે કે, તાજેતરમાં 19મી તારીખે શિપિંગ મંત્રી પણ કંડલાની મુલાકાત દરમિયાન તુણાં બંદરની વીઝીટ કરી હતી.