ગણતરીના સમયમાં લુંટનો ગુનો ડીટેક્ટ કરી લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે આરોપીઓને પડડી પાડતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ

મહકે.પોલીસ મહાનિરીક્ષક થી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તયા પોલીસ અધિક મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ ત્હારા મિલ્ડત/શરીરની સંબધી ગુનાઓ બનતા અટકાવવા તણા શોધી કાઢવા માટે આપેલ સુચના અન્વયે નાયબ પોલીસ અધિહ્ક થી ડી.એસ.વાઘેલા સાહેબ અંનતર વિભાગ-અંજર બાઓના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ભાગ-એ ગઝુ.૨.બં-૧૧૯૯૩૦૦૭ર૧૧૭૯૩/ર૦ર૧ ઈં.પી.કો. ક્લમ-૩૯૩, ૧ર૦(બી) મુજબનો ગુનો તા.૧૯/૧૦/૨0૨૧ ના કલા૬ક-૨૦/૩પ વાગ્યે નહેર ચવેલ હોય જે ગુના કામે થી એસ.એન.ડરંગીયા પોલીસ ઇન્સ્પેક્ટર સાથે પોલીસ સ્ટાફના માણસોની અલગ-અલગ ટીમની રચના કરી સોર મુદામાલ શોધવા પ્રયત્નશીલ હતા દરમ્યાન હમન સોસીસ તથા રેડનીકલ સર્વેલન્સ આધારે નતણવા મળેલ કે ઉપગોડત ગુના કામેના આગોપીઓ હાલે નખત્રાણા બાજુ ગયેલ હોવાની કંડિડત “તણવા મળેલ જે આધારે પોલીસ સ્ટાફની બે ટીમો આજોપીઓની શોધમાં રવાના ડગી વિરાણી તા.નખત્રાણા ડચક સીમમાંખી ઉપરોક્ત ગુના કામેના નિચે મુજબના આરોપીસ્મોને લુંટમાં ગનેલ મુદામાલ સાથે પકડી પાડી પુછપરછ કરતા જેઓ ઉપરોક્ત ગુનાની ડબુલાત આપતા આરોપીઓને રાઉમ્ડ-અપ ૬રી પોલીસ સ્રેશન લાવી કાયદેસરની કાર્યવાઠી કાણ ધરવામાં આવેલ છે.
પક્ડારોલ આરોપી –
(૧) ધિરેન્દ્ર ઉર્ડુ થીરેન્દ્ર સ/ઓ છતાબહાદુર શાહી,ઉ.વ.વલ્રરહે.પછમદેવલ વિનાવ5, ₹9.અછામ (નેપાળ)
(૨) નેત્રબહાદુર ઉર્ફે નિશાંત સ/ઓ ચંદ્રબહાદુર શાહી,6.વ.૨૦, રહે.પછમદેવલ, વિનાયક, ₹9.અધામ (બેપાળ)
(૩) દિપેન્દ્ર ઉર્ડે દિયક સ/ઓ માનાબહાદુર શાહી,ઉ.વ.રજ,રકે.મગલસેન,તા.ગોરાગાવ, સ.અછાથ વિનાવડ
(નેપાળ),હાલ રકે. મીણીનગર,રમેશ ગઢવીના મકાનમાં, નખષાણા કબ્જે કરેલ મૂદામાલ
(૧) સોનાના દાગીના આશરે પિ.૩.૧૫,૫૮,૦૦૦/0૦
(૨) રોકડા રૂયીસા-૧.૦૦.૦૦૦/૦૦
(3) લુંટમાં ગવેલ મોબાઇલ ડોન નંગ-૦૧ ડે.૩.૧૦.૦૦૦/૦૦
ઉપરોડત કામગીરી થી એસ.એન.ડરંગીયા સાહેબ સાયે એ.એસ.આઇ .કિતીંડુમાર ગેડીયા તણા પોલીસ હેક કોન્સ્ટેખલ ગલાલભાઇ પારગી, સામતભાઇ પરેલ તથા કાજાભાઇ ખટારીયા તણા પોલીસ કોન્સ્ટેબલ ગૌતમભાઇ સોલંડી, ધમેશભાઇ પરેલ, મહીપાર્થીસંહ ઝાલા તથા અજયભાઇ સ્વસેટા તથા પોલીસ હેડ ક્વાટર્સમાં ફરજ બનાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજદીપાસિંહ કાલા નાઓ દ્રારા સાથે રહી કરવામાં આવેલ છે. તા.૨૩/૧0/૨૦ર૧ આ કામેના ફરીયાદી રવીન્દ્ર દાસ તથા સાહેદ તેમના પત્ની રેખાબેન બનાવ સમયે હેબતાઇ ગયેલ હોય અને બનાવ સમયે તેઓને જેટલુ ચાદ હોય તે જ આશરે ૭ થી ૮ તોલા સોનાના દાગીના તથા રોકડા રૂપીયા એક લાખ તથા એક મોબાઈલ ડોનની લુંટ થયેલાનુ ફરીયાદ નોંધાવેલ હોય પરંતુ બી”ન દિવસે આ કામેના ડરીયાદી તથા સાહેદ એ પોતાના ઘરમાં તપાસ કરતા પોતાના ઘરેથી લુંટમાં વધુ સોનાના દાગીના ગયેલ હોવાની હડિડત જણાવેલ જે ડુલ આશર-૧૫૦૦૦૦૦/૦૦ જેટલાના સોનાના દાગીનાની તણા રોડડા rupeeya-૧૦૦૦૦૦/૦0 તથા મોબાઇલ ડ્વોન નંગ-0૧ ની લુંટ થયેલ હોવાનુ જણાતેલ.જેથી ઉપરોક્ત આરોપીઓ પાસેથી લુંટમાં ગયેલ તમામ ઓરીજનલ મુદ્દામાલ કિ. ૧૬,૮૮,૦૦૦/૦૦ ૬ળ્જે કચવામાં આવેલ છે. પુર્વ-કચ્છ ગાંધીધામ જીલ્લા પોલીસની નનહે૨ જનતાને નમ્ર અપીલ આથી પુર્વ-કચ્છ ગાંધીધામ પોલીસ તરડ્શથી પુર્વ-5કચ્છ છલ્ાની તમામ જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે ડે આપના ઘરે તથા ધંધાડીય સ્થળૉમાં જ્યારે પણ કોઈ પરપ્રાંતીય ડે નેપાળના માણસો/વ્યક્તિઓને કોઇ પણ કામે રાખવામાં આવે તો તેઓના ડટા જરૃરી ઓળખ પત્રોની નડલ તથા તેના મોબાઇલ નંબર તણા સપુર્ણ રહેઠાણની તથા તેના સગા-સંબધીઓની માહિતી વિગેરે લઇ તેની એક નકલ પોતાની પારો રાખી તણા એક નડલ નજીક પોલીસ સ્ટેશનમાં વેરીડીડેશન માટે જમા કરાવવા નમ્ન અપીલ છે.જેથી ભવિષ્યમાં આવા ગુનાઓ બનતા અટકાવી શકાય