મોટીવિરાણી રામ વાડી ખાતે વિશ્ર્વ હિન્દુ પરીષદ ના નખત્રાણા પ્રખંડ ની બેઠક મળી હતી

વિવિધ વકતા ઓ સંગઠન પર ભાર મૂક્યો હતો અને પરમ પૂજ્ય  લઘુ મહંત સુરેસદાસજી મહારાજ રામ મંદિર,  અને પુજય લઘુ મહંત મુકલ દાસજી મહારાજ  ( બીબર)  આશ્રમ  સંતો એ આશીર્વચન પાઠવ્યા હતા શાત્રી આશીષ મારાજ,  આચાર્ય કમલેશ રાવલ,  કાનજી દાદા કાપડી,  પંછીમ વિભાગ ના કાયદયશ્ર લશ્ર્મણસીહ સોઢા,  જિલ્લા ના મંત્રી  ચંદુભાઈ રૈયાણી,  ભરતભાઈ સોમજીયાણી,  સુરેશભાઈ કાનજીયાણી,  છગનભાઈ ઠકકર,  રામભા જાડેજા,  પ્રેવિણ ભાઈ છાભૈયા,  વગેરે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જય સીયા રામ  ના નારા ગુજી ઉઠેયા હતા

રીપોટર પ્રેમજી બળિયા કરછ કેર TV ન્યુઝ