ભુજમાં ગે.કા. રીતે પબ્લિક પાસેથી રૂ. લઈ મિલન બજારનો વરલી મટકાનો જુગાર રમી રમાડતો એક શખ્સ ઝડપાયો .
તા. ૧૨ /૦૬ /૨૦૧૮ નો બાનવ.
ભુજ શહેરમાં આવેલ મેમણ કોલોની પાસે આવેલ કસમસા દરગાહ થી આગળ રોડની બાજુમાં આવેલ ગ્રાઉન્ડ પાસે સતારા ઉર્ફ અચી અબ્દુલ રઝાક મેમણ (ઉ. વ. ૩૦ રહે . મહેંદી કોલોની ) એ ગે. કા પબ્લિક પાસેથી રૂપિયા લઈ મિલન બજારનો વરલી મટકાના આકફરક ના આકડાનો જુગાર રમી રમાડતા રોકડ રૂ. ૨૩૫૦ /- તથા વરલીમટકાના આકડા સાદિત્ય સાથે મળી આવી પકડાઈ જઇ ગુન્હો કરેલ છે. જેની નોધ ભુજ શહેરની બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.