દ્વારિકા ખાતે આહીર સમાજ દ્વારા નૂતન ધ્વજારોહણ કાર્યક્રમ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના યશસ્વી અધ્યક્ષ સી.આર પાટીલ હસ્તે નુતન ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો



દ્વારિકા ખાતે આહીર સમાજ દ્વારા નૂતન ધ્વજારોહણ કાર્યક્રમ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના યશસ્વી અધ્યક્ષ સી.આર પાટીલ હસ્તે નુતન ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો તેમાં ઉપસ્થિત રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભાવનગર સાંસદ ડો ભારતીબેન શિયાળ ભાવનગર શહેર સંગઠનના અધ્યક્ષ રાજીવ ભાઈ પંડ્યા તેમજ ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયા તેમજ ભાવનગર મહાનગરપાલિકાના શાસક પક્ષ ના નેતા બુધાભાઈ ગોહેલ, શિક્ષણ સમિતિ સદસ્ય મહાવીરભાઈ ડાંગર, ભાવનગર શહેર બક્ષીપંચ મોરચા ના પ્રમુખ ભલાભાઈ આહીર યુવા મોરચાના પ્રમુખ મુકેશભાઈ ડાભી બક્ષીપંચ મોરચા ભાવનગર શહેર ના મહામંત્રી નીતિનભાઈ રાઠોડ, કિસાન મોરચા ના મંત્રી હરેશભાઈ વાળા, ભાવનગર શહેર યુવા મોરચા ના મહામંત્રી કિશનભાઈ મહેતા, મંત્રી સચીનભાઈ ગોહેલ, બક્ષીપંચ મોરચા મીડીયા ઈન્ચાર્જ એમ.જી. સરવૈયા સાથે મળી દ્વારકાધીશના દર્શન કર્યા ધ્વજારોહણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ફાટેલી સાહેબ નું સ્વાગત કર્યું તેમજ ભાવનગર પરત આવતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઓ