નોખાણિયાની સીમમાં એક શખ્સ દેશી બંદૂક સાથે જડપાયો

નોખાણિયાની સીમ માથી પરવાના વિનાની દેશી 12 બોરની સિંગલ બેરલ બંદૂક સાથે આરોપીને ઝડપી પાડ્યો , સ્થાનિક ગુના શોધક શાખાએ પેટ્રોલીંગ દરમિયાન ખારો તળાવ છેલ્લાની બાજુમાં ભીમજી આહીરની વાડીમાં રહેતા ખીમજીને ખારા તળાવ પાસે દેશી બંદૂક તથા ચાર જીવતા કારતુસ સાથે ઝડપી માધાપર પોલીસ મથકે તેના વિરુદ્ધ આમર્સ એકટ તળે ગુનો નોધાવી આરોપીને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.