ભુજ એરફોર્સના કર્મચારીએ પોતાને ગોળી મારી
copy image

ભુજમાં એરફોર્સના 22 વર્ષીય કર્મચારી કોઈ કારણોસર પોતાની જ રાઇફલથી પોતાને ગોળી મારી દેતા ચકચાર મચી છે. આ ઘટના અંગે જી.કે. જનરલ હોસ્પિટલ પોલિસ ચોકીમાં નોંધાયેલી વિગાતો મુજબ ખાવડા માર્ગ પરના એરફોર્સ ભુજ ખાતે રહેતા અને એરફોર્સમાં કામ કરતાં એક શકક્ષ કાલે સાંજે કોઈપણ અગમ્ય કારણોસર પોતાની રાઇફલથી ગોળી મારી પોતાને ધાયલ કરી દીધો હતો તેમ પછી સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પીટલમાં ખસેડયો હતો અને તેનું મોત નિપર્ચ્યુ, પોલિસે વિગતો નોંધી તપાસ હાથ ધરી છે.