અંકલેશ્વર પાસે ના નેશનલ હાઇવે પર મુલદ ચોકડી પાસે ખાનગી લક્ઝરી માં લાગી આગ

લક્ઝરી બસ સુરત થી જૂનાગઢ જતી હતી. લક્ઝરું બસ ના 25 થી વધુ  મુસાફરો હતા. બસ ચાલક ની સમય સુચકતા થી તમામ મુસાફરો ને બહાર કાઢી લેવાયાં. બે જેટલા ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ મેળવ્યો. કોઇ જાનહાની નહીં. પોલીસ ની કાફલો ઘટના સ્થળે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો.. રિપોર્ટર  એજાદ શેખભાવનગર