માંડવી તાલુકાના ગઢશીસા પોલીસ મથક ના પોલીસ કર્મચારીઓ એ પોલીસસ્ટેશન માં બેનર બતાવીને આંદોલનને ખુલ્લું સમર્થન આપીને આંદોલન માં જોડાયા

માંડવી તાલુકાના ગઢશીસા પોલીસ મથક ના પોલીસ કર્મચારીઓ એ પોલીસસ્ટેશન માં બેનર બતાવીને આંદોલનને ખુલ્લું સમર્થન આપીને આંદોલન માં જોડાયા હતા સમગ્ર રાજ્ય માં ગ્રેડ પે સહિત ની વિવિધ માંગણી ઓના મુદ્દે બુધવારે ગઢશીસા પોલીસસ્ટેશન માં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પોતાના પરિવાર ના નાના બાળકો સાથે બેનર બતાવી પોતાની માંગણીઓ ને યોગ્ય ન્યાય મળે તે હેતુસર બેનર બતાવીને આંદોલનને ખુલ્લું સમર્થન આપ્યું હતું કારણકે પોલીસ પ્રજા નો મિત્ર થઈ ખડેપગે સેવામાં મોખરે હોય છે ઠંડી.ગરમી.વરસાદ કે કોઈ હોનારત કે કોઈ કપરા સંજોગોમાં પ્રજાની મદદ તેમજ બંદોબસ્ત માટે તત્પર હોય છે અને ચોવીસ કલાક ની ફરજ બજાવતા હોય છે તેવામાં તેવા પોલીસ કર્મચારીઓ ની માંગણીઓ ગ્રેડ પે જૂની પેન્સન સ્કીમ.બોનસ મોગવારીભથા તેમજ નોકરીના કલાકો નકી કરવા સહિતની માંગણીઓને તાત્કાલીક ધોરણે સ્વીકારવામાં આવે તેવી તેમની સરકાર પાસે માંગ છે રિપોટબાય દિલીપજોષી સાથે દિલીપસિંહજાડેજા કચ્છકેર ટીવી ન્યુઝ ગઢશીસા