નિરોણા યુથ ગ્રામ પંચાયતમાં ખેડૂતો વેપારીવર્ગ નિરોણા બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા માહિતી આપવામાં આવી હતી


નિરોણા બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નિરોણા યુથ ગ્રામ પંચાયતમાં ખેડૂતો વેપારીવર્ગ બેંકના કસ્ટમરને kcc loan પાક ધિરાણ ગોલ્ડ લોન ઉદ્યોગ લોન વિશેષમાં તમામ લોન ની માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં અશોક લાલકિયા બેંક મેનેજર પંકજભાઈ લોકેશ ભાઈ સચિનભાઈ ભાનુશાલી જાવેદભાઈ સાથે જોડાયા નિરોણા ગામના વેપારી વર્ગ ખેડૂત ભાઈઓ તમામ સમાજના અગ્રણીબોડી સંખ્યામાં હાજર રહ્યા હતા સંપૂર્ણ માર્ગદર્શન અશોકભાઈ લાલકીયા મેનેજર વિશેષ માહિતી આપી પ્રતિ સાહેબ દ્વારા કસ્ટમરને atm અન્ય લોટરી વિવિધ યોજના કોલ આવે કોલ માહિતી માગવામાં આવી છે તો તાત્કાલિક બેંકનો સંપર્ક કરો કોઈ માહિતી આપવી નહીં એટીએમ નંબર ચેક નંબર પાસબુક ની ઝેરોક્ષ માહિતી આપવી નહીં આ કાર્યક્રમને સફળ બનાવવા જુથ ગ્રામ પંચાયત તલાટી હિતેશ પ્રજાપતિ તેમનો સ્ટાફ દ્વારા સફળ બનાવવામાં આવ્યા રિપોર્ટ બાય વિમલ ભાનુશાલી