દિવાળી પર્વે ભચાઉમાં સફાઈ અભિયાન શરૂ

ભચાઉ નગરપાલિકા દ્વારા દિવાળી પર્વને અનુલક્ષીને રાત્રિના સમય દરમિયાન સફાઈ અભિયાન શરૂ કરાયું હતું. આ કાર્યની મુલાકાત પ્રમુખ કલાવતીબેન ઉમિયાશંકર જોશીએ મુલાકાત લઈ સફાઈ નિરીશણ કયું હતું.