ભુજમાં શિવશક્તિ હોટલ પાસે કેફી પીણું પીધેલી હાલતમાં એક શખ્સ ઝડપાયો.
તા : ૧૪.૬.૧૮ : નો બનાવ
ભુજમાં શિવશક્તિ હોટલ પાસે જીગ્નેશ મોહનભાઇ શાહ (ઉ.વ.૨૩- રહે. હોસ્પિટલ રોડ જી.ઇ.બી.ની બાજુમાં) એ જાહેરમાં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલ હાલતમાં મળી આવી ગુનો કરેલ છે. જેની નોંધ ભુજ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશને કરવામાં આવી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.