ગાંધીધામમાં બાઇકની ચોરી
 
                
ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આદિપુરના વિપુલભાઈ જગદીશભાઈ પટેલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઓલ કાર્ગોના પ્લોટમાં મિત્ર વિવેક કતીરાની માલીકીની 61,000 ની કિંમતની બાઇક નં જી.જે.12.સી.9296 વાળી પાર્ક કરી હતી. જેની કોઈ અજાણ્યો શખ્સ તસ્કરી કરી જતાં ગુનો નોંધાવવામાં આવ્યો હતો.
 
                                         
                                        