માધાપરના મોબાઇલ ટાવરમાંથી તસ્કરી

માધાપરના પંકજનગરના પ્લોટ નં. 198માં સ્થિત બી.એસ.એન.એલ.ના મોબાઇલ ટાવરના બેટરી સેલના તાળાં તા. 3-12 થી તા. 13-12 દરમ્યાન દરમ્યાન કોઇ હરામખોર તોડી તેમાંથી બીટીવાય સેટ વીઆરએલએ 48 વોલ્ટ નંગ 17 જેની કિંમત રૂ.30,000ની તસ્કરી કરી ગયાની ફરિયાદ હાર્દિકભાઇ જગદીશભાઇ ચાવડાએ માધાપર પોલીસ સ્ટેશને લખાવી છે.