અંતરજાળના બસ સ્ટેશન નજીક દરોડો પડાતા જુગાર રમી રહેલા 4 ઇસમો ઝડપાયા

અંતરજાળમાં પણ ચાર ખેલી પકડાયા હતા. અંતરજાળના બસ સ્ટેશન નજીક દરોડો પાડ્યો. ત્યાં જુગાર રમી રહેલા ભીમજીભાઈ વેલજીભાઈ સોલંકી (રહે. અંતરજાળ), નરશીભાઈ ભીખાભાઈ માલી (રહે. ચારવાડી, આદિપુર), દશરથ મનશુખભાઈ પ્રજાપતી (રહે. નવી સુંદરપુરી) અને પરેશ મણીલાલ ઠક્કર (રહે. મેઘપર બોરીચી)ને રોકડ 15,550 સાથે પકડીપાડ્યા હતા.પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.