પીએમ મોદીએ દેહરાદૂનમાં 50 હજાર લોકો સાથે કર્યા યોગ
પીએમ મોદીએ દેહરાદૂનમાં 50 હજાર લોકો સાથે કર્યા યોગ
ભારતની ઓળખ કહેવાતા ‘યોગ’નો પર્વ આજે દુનિયાભરમાં મનાવવામાં આવી રહ્યો છે. ચોથા યોગ દિવસના પ્રસંગે દેશભરમાં અનેક જગ્યાએ યોગાના કાર્યક્રમો કરવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીએ જાતે ઉત્તરાખંડના દેહરાદૂનમાં યોગ કર્યા. પીએમ મોદીની સાથે લગભગ 55 હજાર લોકો જોડાયા હતા.