તળાજા હાઈવે ઉપર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાતર અકસ્માત સર્જાયો
>>>બ્રેકિંગ ન્યૂઝ>>>
હમણા તળાજા હાઈવે ઉપર ટ્રક નંબર GJ 23 Y 9126 અને કાર વચ્ચે ગમખ્વાતર અકસ્માત સર્જાયો ત્યા હાજર લોક મુખે ચર્ચાઇ રહ્યું છે કે પાંચ લોકોના મૃત્યુ થયા છે જ્યારે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ.