ભુજ તથા નખત્રાણા માથી કેફી પીણું પીધેલ હાલતમાં શખ્સો ઝડપાયા.
તા : ૨૨.૬.૧૮ : નો બનાવ
ભુજ શહેરમાં જૂની રાવલવાડી રઘુવંશી ચોકડી પાસે પરબત નારાણ ગરવા (ઉ.વ.૩૫ રહે.યોગેશ્વર નગર) એ ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે જાહેરમાં કેફિપીણું પીધેલ હાલતમાં મળી આવી ગુનો કરેલ છે. જેની આગળની તપાસ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી હતી.
જ્યારે બીજી બાજુ નખત્રાણા તાલુકામાં કોટડા ગામે નવીન પંચાણ મહેશ્વરી (ઉ.વ.૩૪ ) પણ કેફી પીણું પીધેલ હાલતમાં મળી આવી ગુનો કરેલ છે. જેની તપાસ નખત્રાણા પોલીસ ચલાવી રહી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.