રાજુલા પોલીસે ગેરકાયદેસર ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર ઈસમની અટકાયત કરી હતી.

રાજુલા પોલીસે ગેરકાયદેસર રીતે ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર વાવેરા રોડ નજીક આવેલ કન્યા શાળા નં.૩ પાસે રહેતા સફીમહમદ ઉર્ફે સમીર સલૂદીનભાઇ દલ ઉવ.૩૪ ધંધો.વેપાર તેમની પાસેથી પોલીસે દોરાની ૨ ફીરકી તેમજ અન્ય દોરીના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં રાજુલા પો.સ્ટે ના ASI હિંમતભાઇ લખમણભાઇ રાઠોડ, PC મિતેષભાઇ કનુંભાઇ વાળા, PC રોહિતભાઇ કાળુભાઇ પરમારનાઓ દ્વારા કરવામાં આવી હતી….

રીપોર્ટર:-ધર્મેશ મહેતા રાજુલા….