માધાપર હાઇવે પર રૂપિયા અંગે ૨ શકસો વચ્ચે બોલાચાલી થતાં સળીયાથી મારમાર્યો.
તા. ૨૫ /૦૬ /૨૦૧૮ નો બનાવ.
માધાપર હાઇવે રોડ પર મઢૂલી પાસે ૧. રાજુભાઇ કરશનભાઇ દેવીપૂજક ૨. વિજય રાજુભાઇ દેવીપૂજક ૩. કવિતા વા/ઓફ દેવીપૂજક ૪. કિરણ ગુલાબ દેવીપૂજક (રહે, ધડા પાટિયા )એ સોનાબેન વા/ઓફ રાજુ કરશન દેવીપૂજક (રહે ,સીતારામ મઢૂલી માધાપર) સાથે રૂપિયા અંગે બોલાચાલી કરી સળીયાથી મૂઢમાર મારી ઇજા કરી મે.શ્રી.ડી.એમ. સાહેબના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યો હતો જેની નોધ ભુજ શહેરની બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.