લખપતમાં એક શખ્સ ઉપર ૮ જણાએ લાકડી વડે હુમલો કર્યો હતો.
લખપતના ભિટારા-લૂણાં વચ્ચે એક શખ્સને આઠેક જણાએ લાકડી વડે મરમાર્યો હતો . ભિટારા અને લુણા ગામ વચ્ચે ખાનગી મોબાઈલ કંપની ની લાઈન નાખવાની કામગીરી ચાલતી હતી, ત્યાં કામ કરતાં માલસિંહ પ્રહલાદસિંહ રાઠોડ (ઉ.વ. ૩૫ )નામના યુવાન પાસે સ્કોરપિયો આવીને ઊભી હતી. જેમાથી નીકળેલા આઠેક જણાએ એ શખ્સ ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો. ધવાયેલા શખ્સને સારવાર માટે ભુજની જી.કે જનરલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.