ચરોપડી નજીક અકસ્માતમાં નલિયાનો શખ્સ ઘવાયો.

ભુજ,તા.૨૮ : અબડાસામાં ચરોપડી નજીક ટ્રક અને બાઇક વચ્ચેના અકસ્માતમાં નલિયાના મફતનગરમાં રહેતા કલ્પેશ નારણભાઇ કોળી નામના શખ્સે ગંભીર ઇજાઓ થઈ હતી. ગઇકાલે સાંજે આ અકસ્માત થયો હતો. પગ અને ગરદનના ભાગે ગંભીર ઇજાઓ પામેલા કલ્પેશને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, તેમ પોલીસે જણાવ્યુ હતું.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *