અબડાસામાં ડુમરા ગામના વળાંકમાં પુલિયા પાસે ટ્રક પલટી ખાઈ જતાં ચાલકને ઇજાઓ .
પોલીસ ચોપડેથી મળતી માહિતી મુજબ અબડાસામાં જ ડુમરા ગામ પાસે વળાંકમાં પુલિયા પાસે ગઇકાલે ઢળતી બપોરે ટ્રક પલટી ખાઈ જતાં તેના ચાલક મખણા (ભુજ )ના કાંયાભાઈ રાણાભાઈ સામ્બલ (રબારી ) ને અસ્થિભંગ સહિતની ઇજાઓ થઈ હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.