માંડવી તાલુકામાં અજાણ્યા શખ્સોએ એક વ્યક્તિની માલીકીની જમીન બાબતે બોલાચાલી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી .

તા. ૨૭/૦૬/૨૦૧૮ નો બનાવ.

માંડવી તાલુકામાં લક્ષ્મી ટોકીઝ સામે 1. કરશન પી. ગઢવી 2. કરશન ફે. ગઢવી રહે. પાંચોટિયા તથા અન્ય અજાણ્યા માણસો આ કામમાં ગોરધનદાસ વલ્લભદાસ ઠક્કર (ઉ.વ. ૫૫ ધંધો વેપાર રહે. ડોક્ટર શેરી, માંડવી )ની માલિકીની જમીનના અને અધિકૃત રીતે પ્રવેશી ત્યાં હાજર પ્રા. સિક્યુરિટી ગાર્ડ સાથે બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી અને ગોરધનદાસ વલ્લભદાસ ઠક્કરની મિલકતને નુકશાન પહોચાણી બળજબરી પૂર્વક ગોરધનદાસ વલ્લભદાસ  ઠક્કરની જમીનમાં પ્રવેશ કરી એકબીજાને મમદગારી કરી ગુન્હો કર્યો હતો જેની નોધ માંડવી પોલીસ સ્ટેશનમાં કરેલ છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *