મોરબીના આદરણા ગામમાંથી બાઈકની તસ્કરી

images-6

મોરબી જિલ્લાના આદરણા ગામની મેઇન બજારમાંથી ચોરાયેલાં બાઈકની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં લખાવતા પોલીસ તપાસ આદરી છે. બનાવની મળતી વિગતો અનુસાર હરેશભાઇ પ્રાણજીવનભાઇ રૂપાલા ઉ.વ-૩૭ (રહે-આદરણા મેઇન બજાર તા-જી-મોરબી ) નું GJ-36-A-6287 સને ૨૦૧૫ વાળુ જેના એન્જીન નંબર- HA10EWF4F12622 તથા ચેસીસ નંબર- MBLHA10BWF4F12324 કિંમત રૂપીયા 20,000 વાળુ કોઈ તસ્કર તસ્કરી કરી ગયું છે.પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.