અબડાસા તાલુકાના વાયોર ગામે ટ્રાન્સપોર્ટનગર રોડ પર ટ્રકમાં ઈંગ્લીશ દારૂ ઝડપાયું.

તા :૩.૭.૧૮ નો બનાવ

અબડાસા તાલુકાના વાયોર ગામે ટ્રાન્સપોર્ટ નગર રોડ પર જાગેશ્વર મીશ્રીરાય યાદવ (ઉ.વ.23,રહે બંગરા તા.દેવરીયાજી- મુઝફરપુર, બિહાર.હાલે -અબડાસા વાયોર ગામે) એ પોતાની ટ્રક જી.જે.બીટી 0731 કઈ.રૂ. ૯,૦૦,૦૦૦/-તથા ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ ભરેલી સીલબંધ ૭૫૦ ml ની બોટલ નંગ ૧ સાથે વાયોર પોલીસ સ્ટેશને પકડી પાડ્યો છે. જેની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *