વરસામેડીના યુવાનની બાઇકની તસ્કરી

અંજાર વરસામેડીમાં રહેતા સતીશ શર્મા નામના પારસનાથ યુવાનની બાઇક તસ્કરી થઈ જતાં ગુનો નોંધણી કરવામાં આવ્યો છે. ફરિયાદીએ ગાંધીધામ ભચાઉ નેશનલ હાઇવે પર વિશ્રામ હોટલની સામે પોતાની બાઇક નંબર જીજે 12 ઈજી 2941 કિંમત રૂ.40 હજારવાળી બાઇક પાર્ક કરી હતી. જેની કોઈ શખ્સો તસ્કરી કરી ગયા હતા.પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.