નાની ખાખરમાં પોતાના કબ્જાની વાડીમાં દેશી દારૂ બનાવવાનો આથો તથા દેશી દારૂ ઝડપાયો. આરોપી ફરાર.
તા. ૦૪/૦૭/૨૦૧૮ નો બનાવ.
માંડવી તાલુકાનાં નાની ખાખર વાડી વિસ્તરમાં વિરેન્દ્રસિંહ ઉર્ફે વીરૂ કારુભા જાડેજા એ પોતાના કબ્જાની વાડીમાં સેઢા પર દેશી દારૂ બનાવવાનો આથો લી. ૬૦૦ તથા દેશી દારૂ લી. 30 એમ એલ્યુમિનિયમ બરણી તથા દેશી દારૂ ગાળવાના સાધનો મુદ્દામાલ રાખી રેઇડ દરમ્યાન હાજર ન મળી આવી ગુન્હો કર્યો હતો જેની નોધ માંડવી પોલીસ સ્ટેશનમાં કરેલ છે. આરોપી ફરાર.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.