ગોધરા બસ સ્ટેશન સામે એક શખ્સ ગે.કા રીતે કેફિપીણું પીધેલી હાલતમાં બકવાસ કરતો ઝડપાયો.
તા. ૦૪/૦૭/૨૦૧૮ નો બનાવ.
માંડવી તાલુકાના ગોધરા બસ સ્ટેશન સામે સલીમ સુલેમાન સુમરા (ઉ.વ. ૪૦ )એ જાહેરમાં બકવાસ કરતાં ગે.કા. રીતે કેફિપીણું પીધેલી હાલતમાં પકડાઈ જઇ ગુન્હો કર્યો જેની નોધ માંડવી પોલીસ સ્ટેશનમાં કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.