ભુજ સંસ્કારનગરમાં મહિલા સાથે પૈસા બાબતે બોલાચાલી.
તા. ૦૪/૦૭/૨૦૧૮ નો બનાવ.
ભુજ શહેરના સંસ્કારનગરમાં સ્મીથ જગદીશ ખત્રીએ ખુશ્બુબેન વા/ઓ મહેન્દ્રભાઇ ઠક્કર (ઉ.વ. ૨૦ , રહે. ૭૪ પ્રશાંતપાર્ક જીઇબી ની પાછળ દિયોદર જી બનાસકાંઠા )સાથે ફોટોગ્રાફીના પૈસા બાબતે બોલાચાલી કરી મિહિર ઠક્કર ,સાગર ચાવડા અને જયરાજ જાડેજા ને બોલાવી ખુશ્બુબેન વા/ઓ મહેન્દ્રભાઇ ઠક્કર નીચે પાડી તથા આ કામના સાહેબ એ ધક-બુસટનો માર મારી ઇજા કરી ભૂંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદ કરી ગુન્હો કર્યો હતો જેની નોધ ભુજ શહેરની એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.