ન્યુ સલમાન ટી હાઉસ પાસે 3 શખ્સો ગે.કા. રીતે વગર પાસ પરમિટે ઇંગ્લિશ દારૂની બોટલો સાથે ઝડપાયા.
તા. ૦૪/૦૭/૨૦૧૮ નો બનાવ.
ભુજમાં ન્યુ સલમાન ટી હાઉસ પાસે ૧. સંદીપ દયાલજી ઠક્કર (ઉ.વ. ૪૨. રહે. રગુવંશીનગર પાછળ ભુજ) ૨. જીતુ કુમાર રામદિન અહીવર( ઉ.વ. ૨૫) 3. મુકેશ શાંતિલાલ ઠક્કર( ઉ.વ. ૪૨ બંને રહે રગુવંશીનગર મહાકાળી મંદિર ની બાજુમાં )એ ગે.કા. રીતે વગર પાસ ઇંગ્લિશ દારૂની બોટલો નંગ.૧૩૨ કિં. રૂ. ૪૬,૨૦૦ /-નો પ્રોહી મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાઈ જઇ ગુન્હો કર્યો હતો જેની નોધ ભુજ શહેરની બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.