માંડવીમાં શખ્સે પોતાના કબ્જાની અક્ટિવા સ્કૂટર પૂર ઝડપે, બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી ગુન્હો કર્યો.
તા. ૦૪/૦૭/૨૦૧૮ નો બનાવ.
માંડવી પોલીસ સ્ટેશન સોનાવાળા નાકાની બાજુમાં જી.જે. ૧૨ ડીડી ૪૦૬૬ નો ચાલક હાજી ઈસ્માઈલ સમા એ પોતાના કબ્જાની અક્ટિવા સ્કૂટર પૂર ઝડપે અને બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી ફાતમાબાઈ વા/ઓ ઇબ્રાહિમ લુહાર (ઉ.વ. ૭૦ )ને પાછળથી અથડાવી નાની મોટી ઇજાઓ કરી નાશી જઇ ગુન્હો કર્યો જેની નોધ માંડવી પોલીસ સ્ટેશનમાં કરેલ છે.આરોપી ફરાર.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.