ભુજ સ્વામિનારાયણ મંદિર પાસે શખ્સ જાહેરમાં ગે.કા. રીતે વગર પાસ પરમિટે કેફિપીણું પીધેલી હાલતમાં ઝડપાયો.
તા. ૦૪/૦૭/૨૦૧૮ નો બનાવ.
ભુજ સ્વામિનારાયણ મંદિર પાસે રમજાન હાસમ સમા (ઉ.વ. ૩૫ રહે, ભારાસર તળાવ પાસે ભુજ )એ જાહેરમાં ગે.કા. રીતે વગર પાસ મરમીટે કેફિપીણું પીધેલ હાલતમાં મળી આવી પકડાઈ જઇ ગુન્હો કર્યો જેની નોધ ભુજ શહેરની એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.