કેરા ગામે આવેલ સુમિટોમો કંપનીએ ફરી એક નવયુવાનનો લીધો ભોગ

અડસફેર્ર્ગ્ગ-2

કેરા ગામે આવેલ સુમિટોમો કંપનીએ ફરી એક નવયુવાનનો ભોગ લીધો. કંપનીમાં કામ કરતાં જગદીશસિંહ રાઠોડ ગામ હિરાપર (હાલે કેરા) રહેતા યુવાનનું ઝેરી અસરના કારણે મૃત્યુ નીપજયું હતું.