મુન્દ્રમાં ગેરકાયદેસર રીતે યુનિયન ટેરેટરીમાં શરાબ નું વેચાણ.
અદાણી પોર્ટ સેઝ મુન્દ્રમાં આવેલી કસ્ટમ ડ્યુટી ફ્રી શોપમાંથી ગેરકાયદેસર રીતે યુનિયન ટેરેટરીમાં શરાબનું વેચાણ કરાઈ સરકારને મોટી રકમની કરવેરાનો ચૂનો લાગાડાયો હોવાનો ગંભીર ફરિયાદ થઈ છે. ઓલ ઇન્ડિયા એન્ટી કરપ્સન એન્ડ ક્રાઇમ પ્રિવેન્ટીવ કાઉન્સિલના પ્રિન્સીપલ સેક્રેટરી હેનરી ચાકોએ આ અંગે કરેલી ફરિયાદના પગલે ચોંકી ઉઠેલા રાજ્ય તકેદારી આયોગે ગાંધીનગર નશાબંધી અને આબકારી વિભાગ પાસે અહેવાલ મંગાવી તપાસ હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.